
અમરનાથ યાત્રાની રોમાંચક પળો (e-book)
અમરનાથ યાત્રા એ આખાયે ભારતવર્ષમા કૈલાશ યાત્રા પછીની મોટી યાત્રા ગણાય છે.
અમારા અહોભાગ્ય કે અમોને આ યાત્રા કરવા મળી, અહી લેખકે હિમાલય પ્રત્યેની
જે પોતાની લાગણીઓ છે તે સહજ ભાવે રજુ કરી છે. આશા છે કે અમરનાથ યાત્રા એ
જતા શ્રધાળુઓને આ પુસ્તક એક ભોમીયો બની રહેશે......